Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

ગોંડલ શહેર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેકટર સાંગાળાની અધ્યક્ષતામાં કડક રાત્રી કરફ્યુ પાલન અંગે મિટિંગનું આયોજન

રાત્રી કર્ફ્યુનો કડકાઇથી અમલ કરાવવા પીઆઇ એમ.આર. સંગાડા, સી.એસ. ધોકળીયાએ કામગીરી બજાવી

ગોંડલ શહેર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેકટર સાંગાળાની  અધ્યક્ષતામાં કડક રાત્રી કરફ્યુ પાલન અંગે મિટિંગનું આયોજન કરાયું હતું, ગોંડલમાં રાત્રી કર્ફ્યુનો કડકાઇથી અમલ કરાવવા પીઆઇ  એમ.આર. સંગાડા, સી.એસ. ધોકળીયાએ કામગીરી બજાવી હતી ,પીએસઆઇ  માઢક સહિતના સ્ટાફ દ્વારા કર્ફ્યુનું પાલન કરાવાયું હતું  કામ વગર બહાર ફરતા લોકોને ઘરે મોકલાયા હતા, જિલ્લા SP બલરામ મીણાં દ્વારા શહેરમાં પેટ્રોલીંગ કરાયું હતું

 

(4:24 pm IST)