Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ઢાકેલા ઢબુરીયા....

 ગોંડલ : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શિયાળાની ઠંડી શરૂ થઈ રહી છે સવાર-સાંજ ઠંડીના ચમકારાથી ગરમ વષાોમાં ઢાકેલા ઢબુરીયા નો નિદોષ હાવ-ભાવ પણ મનમોહી દે તેવો હોય છે. આ કુમળા ફુલોને ચોમાસાનું ભેજવાળુ વાતાવરણ, ઉનાળાની ગરમી અને શિયાળાની ઠંડી સહિતની ઋતુઓ તુરંત અસર કરતી હોય છે જેથી સરકારના ગુણોત્‍સવની સાથો-સાથ કુમળા ફુલોની કાળજી અને ભાર વિનાનું ભણતર પણ ખુબ જ જરૂરી છે.(તસ્‍વીર : ભાવેશ ભોજાણી,ગોંડલ)

(10:42 am IST)