Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

બગસરા સમસ્‍ત બ્રહ્મસમાજના હોદેદારોની વરણી

જૂનાગઢ : ગઇ કાલે બગસરા ખાતે સમસ્‍ત બ્રહ્મસમાજની કારોબારી બેઠક મળેલ જેમાં પ્રમુખ તરીકે કિરીટભાઇ જોષી અને મંત્રી તરીકે નંદલાલભાઇ બામટાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ઉપરોકત તસ્‍વીરમાં કિરીટભાઇ જોષી અને નંદલાલભાઇને શુભેચ્‍છા પાઠવતા અગ્રણી નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ) 

(11:14 am IST)