Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

વિસાવદર લાયન્‍સ કલબ દ્વારા આંગણવાડી ના બાળકોને નાસ્‍તો અપાયો

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર લાયન્‍સ કલબ વિસાવદર દ્વારા પ્રેસિડેન્‍ટ લાયન ચંદ્રકાન્‍ત ખુહાના માર્ગદર્શન તથા સેક્રેટરી રમણીકભાઈ ગોહેલના  આર્થિક સહયોગ દ્વારા વિસાવદર શહેરની આંગણવાડી નં. ૧૬ અને ૧૭ ના બાળકોને નાસ્‍તો આપવામાં આવ્‍યો હતો.

(11:57 am IST)