Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જામનગરનું ગૌરવ

જામનગર,તા. ૨૩ : જામનગરના વિરેન્‍દ્ર ઝાલીની સુપુત્રી કૃપાએ બી.એડ.માં સમગ્ર ગુજરાતમાં ત્રીજા સેમેસ્‍ટરમાં પ્રથમ સ્‍થાન મેળવી સિધ્‍ધિ હાંસલ કરી છે. અને જામનગર તેમજ ગ્રામ સમાજનું નામ  રોશન કર્યું છે.

(1:28 pm IST)