Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

મોરબી : નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિતે યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

આજે નેતાજી સુભાષચન્દ્ર બોઝની જન્મજયંતી નિમિતે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીની ઉજવણી રક્તદાન થકી કરવામાં આવી હતી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં યુવા ભાજપ આગેવાનો અને કાર્યકરોએ રક્તદાન કર્યું હતું.

(1:09 am IST)