Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

દેશી માટીના માટલા

ઉનાળો નજીક આવતા કુદરતી ઠંડક આપતા માટલા અચુક યાદ આવે છે. માટલાને ગુણવતા ચકાસવા માટે ઉંધી આંગળીઓથી ટકોરા મારી માટલુ બોદુ છે કે પાકુ તે નકકી થાય છે. પહેલાના જમાનામાં પાંચ રૂપિયે મળતુ માટલું મોંઘવારીની અસર થી પચાસ રૂપિયાનું થઇ ગયુ છે.(તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:59 am IST)