Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ખેડુતોના પ્રશ્ને મહેસુલ મંત્રીને રજૂઆત

ટંકારાઃ તા.૨૦ રાજયના વીસીઇ કર્મચારીઓ હાલ હડતાલ પર છે. જેથી ખેડુતોને ૭/૧૨મેળવવામાં તકલીફનો સામનો કરવો પડે છે. જેની  ગ્રાહક સુરક્ષા મૅડળના પ્રમુખ ગૌતમભાઇ વામજા દ્વારા મહેસુલ મંત્રીને રજૂઆત કરી પાક ધિરાણની ફેરબદલીની મોસમમાં ખેડુતોનને વેઠવી પડતી  મુશ્‍કેલી બદલ ખેડુતોના હિતમાં તાત્‍કાલિક વ્‍યવસ્‍થા કરાય તેવી માંગણી કરી છે.

 

(11:57 am IST)