Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

સાવરકુંડલા : હોસ્‍પિટલનું ઉધ્‍ધાટ

 સાવરકુંડલા : વષાાલ ખાતે એશિયન ચિલ્‍ડ્રન હોસ્‍પિટલનું ધારાસભ્‍ય ગયાસુદીન ભાઈ શેખ અને ઇમરાનભાઈ ખેડાવાલાના હસ્‍તે ઉધ્‍ધાટન કરવા માં આવેલ હતું. લોકોની સેવામાં વધારો કરવા  વષાાલ ખાતે ચિલ્‍દ્રન હોસ્‍પિટલ નું ઉધ્‍ધાટન ધારાસભ્‍ય ગયાસુદીનભાઈ શેખ અને ઇમરાનભાઈ ખેડાવાલા ના હસ્‍તે કરવા માં આવેલ હતું  આ પ્રસંગે મ્‍યુ.કાઉન્‍સિલર તસ્‍લિમ આલમ તીરમીજી. ઇકબલભાઈ શેખ . જુલ્‍ફીખાન પઠાણ વિગેરે અગ્રણી ઓ હજાર રહેલ હતા. (તસ્‍વીર : અહેવાલ ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:05 pm IST)