Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

જામનગરમાં ૨૨ ટીમો દ્વારા વિજ ચેકીંગ ઝૂંબેશ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૩ :.. જામનગરમાં આજે ૩૩ વિજ ટીમો દ્વારા વિજ ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં નગરપરા, કિશાન ચોક, આઉટ સાઇડ કાલાવડ ગેઇટ, શંકર ટેકરી, ૪૯ દિગ્‍વિજય પ્‍લોટ, ખંભાળીયા ગેઇટ, નગરસીમ સહિતના વિસ્‍તારોને આવરી લેવાયા છે.

(1:10 pm IST)