Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

જામનગર શહેર બાદ ધ્રોલમા પણ ૬ ગાયમા લપ્મી વાયરસના કેસ નોંધાતા ખેડૂતોમા ચિંતા

ધ્રોલ::જામનગર શહેર બાદ ધ્રોલમા પણ ૬ ગાયમા લપ્મી વાયરસના કેસ નોંધાતા ખેડૂતોમા ચિંતા ફેલાઈ ગઈ છે.ગાયમા ખુબ ઝડપથી લપ્મી વાયરસ ફેલાય છે.જામનગર અને દેવભૂમિ દ્વારકા બંન્ને જીલ્લામા લપ્મી વાયરસની અસર ગાયમા જોવા મળી છે.

(7:21 pm IST)