Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

અમરાપુર ગીરમાં વેકસીન કામગીરી

માળીયાહાટીના : માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગીર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે ૧૮ થી ૪૪ વર્ષના માટે વેકિસન લેવા નોપ્રારંભ થયો છે. તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ કાનજી ભાઈ યાદવ એ દીપ પ્રાગટ્ય કરી વેકિસનલેવા માટે પ્રારંભ કરેલ હતો સરપંચ જેસંગ ભાઈ ડોડીયા સહિત ના આગેવાનો અને આરોગ્ય કર્મચારી ઓ હજાર રહ્યા હતાવેકસીન કામગીરીની તસ્વીર.

(11:35 am IST)