Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

અનુ.જાતિ મોરચાની બેઠક

જૂનાગઢ : 'શ્રી કમલમ' ખાતે ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાની વિશેષ બેઠક ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો પ્રદ્યુમન વાજાજીની અધ્યક્ષતામાં મળી, જેમાં રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતીષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભાઈ ભટ્ટ , મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શંભુનાથજી બાપુ, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા જી,સરકારના મંત્રી ઈશ્વરભાઈ પરમાર તથા સાંસદ શ્રી કિરીટભાઇ સોલંકી,પ્રદેશ સહ પ્રવકતા શ્રી કિશોરભાઈ મકવાણા ,ધારાસભ્યઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ,પ્રદેશ મોરચાના હોદ્દેદારો અને સમાજના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા.

(1:00 pm IST)