Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

જામનગરમાં કોંગ્રેસે નાટક રજૂ કરીને મોંઘવારીનો વિરોધ કર્યો

જામનગર : જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરોધમાં નાટક કરી વિરોધ કરવામાં આવ્યો હતો. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા -જામનગર)

(3:45 pm IST)