Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

અમરીશ ડેરના આંદોલનને જામનગર કોંગ્રેસનું સમર્થન દસ જેટલા કોંગી કાર્યકરોની અટકાયત

જામનગર : જામનગરના રેલવે સ્‍ટેશન ખાતે રાજુલામાં ધારાસભ્‍ય અમરીશ ડેર દ્વારા ચાલતા આંદોલનને જામનગર કોંગ્રેસનું સમર્થન આપવા કોંગ્રેસના કાર્યકરો રોષ વ્‍યકત કરવા પહોંચ્‍યા હતા. જામનગરમાં પણ રેલવેની પડતર પડેલી જગ્‍યાને સ્‍થાનિક તંત્રને આપવાની ઉગ્ર માંગ કરવા રેલવે સ્‍ટેશને પહોંચે તે પહેલાં જ દસ જેટલા કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.(અહેવાલ :મુકુંદ બદિયાણી,તસ્‍વીર : કિંજલ કારસરીયા,જામનગર)

 

(4:27 pm IST)