Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રી તેમજ જીલ્લા તાલુકાના તમામ મોરચાના પ્રમુખ મહામંત્રી, મંત્રીની વરણીને આવકારતા આગેવાનો

(ભીખપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૨૩: ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી મનસુખભાઇ ખાચરીયા જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા મનસુખભાઈ રામાણી મનિષભાઇ ચાંગેલા કિશાન મોરચા પ્રમુખશ્રી કમલેશભાઈ રોકડ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી રાજકોટ જિલ્લા યુવા ભાજપ મોરચાના પ્રમુખ શ્રી સતિષભાઈ શિંગાળા રાજકોટ જિલ્લા ભાજપ લધુમતી મોરચાના પ્રમુખ રાજકોટ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની સાથે પરામર્શ બેઠક મળી હતી.
લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે મુકેશભાઈ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે વિશાલભાઈ ફાગલીયા મહામંત્રી પ્રવિણભાઇ માલકીયા અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયા તેમજ મહામંત્રી યુવા ભાજપ મોરચાના પ્રમુખ સુધીરભાઈ તારપરા મહામંત્રી ડો. પ્રકાશ વિરડા કિશાન મોરચા પ્રમુખ પંકજભાઈ ગમઢા મહામંત્રી પંકજભાઈ ખુટ લધુમતી મોરચા પ્રમુખ ઇકબાલભાઇ ઠેબા તેમજ મહામંત્રી તથા જીલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી તરીકે ડો. મનોજભાઈ કાછડીયા જીલ્લા ભાજપ કિસાન મોરચાના મંત્રી તરીકે પ્રવિણસિંહ ડાભીની વરણી કરવામાં આવેલ છે આ તમામ હોદ્દેદારો ને રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા જીલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ તોગડિયા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા અધ્યક્ષ ધનશયામભાઇ ભુવા તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન રેખાબેન પરમાર તાલુકા પંચાયત ના તમામ સદસ્યો તેમજ જીલ્લા ભાજપ યુવા અગ્રણી જયેશભાઈ સાગઠીયા તાલુકા ના ભાજપ ના આગેવાનો કાર્યકરો તેમજ તાલુકા ભાજપ અગ્રણી શૈલેષભાઈ રાઠોડ અનિરુદ્ઘ સિંહ ડાભી તાલુકા ના તમામ કાર્યકરો તરફથી શુભેચ્છા પાઠવવામા આવેલ છે.

(11:31 am IST)