Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

પોરબંદર-રાણાવાવ અને કુતિયાણા તાલુકાઓનાં કોરાના રસીકરણ કેન્દ્રો

પોરબંદર તા. ર૩ :.. પોરબંદર-રાણાવાવ અને કુતિયાણા ત્રણેય તાલુકાઓના કોરોના રસીકરણ કેન્દ્રો ઉપર નિયમીત રસી આપવામાં આવે છે રસીકરણમાં બાકી રહી ગયેલાઓને રસી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

પોરબંદર તાલુકો

બખરલા-૧, બખરલા-ર, કોલીખડા, નાગકા, વિંઝરાણા, બોરીચા, ધરમપુર-૧, ધરમપુર-ર (રાજીવનગર), સીમર રોજીવાડા, ભોંમીયાવદર, મંડેર, સોઢાણા, કૃણવદર, અડવાણા-૧, અડવાણા-ર, ફટાણા, શીંગડા, વિસાવાડા, કુછડી, રાતડી, શ્રીનગર, ભાવપરા, મીથાણી, વડાળા, મોઢવાડા, કીંદરખેડા, ખાંભોદર, બગવદર, ભારવાડા, દેગામ, ગરેજ, બળેજ, ઉંટડા, રાતીયા, ગોસા, ભડ, મીત્રાળા, ઓડદર-૧, ઓડદર-ર, માધવપુર-૧, માધવપર-ર, માધવપુર-૩, માધવપુર-૪, મુળ માધવપુર-૧, મુળ માધવપુર-ર, પાતા, ગોરસર, કડછ, મંડેર, યુ.પી. એચ. સી.

શીતલા ચોક, સુભાષનગર, કડીયા પ્લોટ, છાંયા,

અન્ય સ્થળ

જિલ્લા પંચાયત, રત્નાકર હોસ્પિટલ, બ્લોક હેલ્થ ઓફીસ પોરબંદર, છાંયા પ્લોટ સ્કુલ, સોઢાણા બાલ મંદિર.

પી. એચ. સી.

બખરલા, સીમર, વિસાવાડા, મોઢવાડા, ગરેજ, કડછ,

સી. એચ. સી.

અડવાણા, માધવપુર.

રાણાવાવ તાલુકો

વનાણા, આદિત્પરા, અમરદડ, બીલેશ્વર, હનુમાનગઢ, બોરડી, રાણા વડવાળા, ભોંદ, સાતવીરડાનેશ, રાણાકંડોરણા-૧, રાણાકંડોરણા-ર, વાડોત્રા, ખીરસરા, બાપોદર, ઠોયાણા, જાંબુ

પી. એચ. સી.

બીલેશ્વર, રાણાકંડોરણા,

સી. એચ. સી.

રાણાવાવ, આદિત્યાણા બ્લેક હેલ્થ ઓફીસ.

કુતીયાણા તાલુકો

દેવડા, ઇશ્વરીયા, અમર, બાવળાવદર, બાલોચ, હામદપરા, ખાગેશ્રી-૧, ખાગેશ્રી-ર, બીલડી, ગોકરણ, સીંધપુર, મહોબતપરા, ચૌટા, મૈયારી, પસવારી, મોડદર, માંડવા, અમીપુર, છત્રાવા.

પી. એચ. સી.

દેવડા, ખાગેશ્રી, મૈયારી.

સી. એચ. સી.

કુતીયાણા

યુ.પી. એચ. સી.

કુતિયાણા

રાત્રી સેશન, મોબાઇલ સેશન તથા અન્ય સેશનની વિગતો જાણવા માટે કંટ્રોલ રૂમ, ફોન નંબર (૦ર૮૬) રર૧ર૦૮૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(10:36 am IST)