Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

અમરેલીમાં ધીમીધારે વરસાદ

( અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૨૩  અમરેલીમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે બપોરના અઢી વાગ્યાથી ધીમીધારે વરસાદ વરસતા રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે આખો દિવસ તડકો અને વાદળ વાળુ વાતાવરણ રહ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળા છવાઈ ગયા હતા.

(3:18 pm IST)