Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

મોરબી જિલ્લામાં વરસાદી માહોલ : હળવદ અને ટંકારામાં તાલુકામાં વધુ અડધો -અડધો ઇંચ વરસાદ : મોરબી, વાંકાનેર અને માળીયા તાલુકામાં ઝાપટા

મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં જીલ્લાના ટંકારા અને હળવદ તાલુકામાં અડધો-અડધો ઇંચ વરસાદ વરસ્યો છે મોરબી જીલ્લામાં ગુરુવારે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં ટંકારામાં ૧૨ મીમી, માળિયા તાલુકામાં ૦૩ મીમી અને હળવદ તાલુકામાં ૧૭ મીમી વરસાદ વરસ્યો છે તો મોરબી-વાંકાનેરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા

(9:10 pm IST)