Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ઉનામાં કોમી એકતાથી સેવા કાર્ય


ઉનાઃ ઉનાના રહીમનગરમાં જયેશભાઇ બાબુભાઇ વાજા કેસુભાઇ સોસા, આસીફ મકરાણી, ખાનભાઇ તથા હિન્‍દુ મુસ્‍લીમભાઇઓએ આયુર્વેદિક ઉકાળો જેમા દેશી ગોળ હળદરનો ઉકાળો બનાવી ગાયોને લમ્‍પી વાયરસથી રક્ષણ મેળવવા ગાયમાતાને પીવડાવી ગૌસેવાનું કાર્ય કરેલ છે. આયુર્વેદિક ઉકાળો બનાવતા યુવાનોની તસ્‍વીર

 

(10:31 am IST)