Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં પૂ. મોરારિબાપુ દ્વારા યજ્ઞ આહુતિ

ઈશ્વરીયા : યજ્ઞ, કથા, સત્‍સંગ સાથે સાંસ્‍કૃતિક અને સામાજિક પ્રેરક પ્રવૃત્તિ સાથે જોડાયેલ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે શ્રી મોરારિબાપુએ ઓચિંતા મુલાકાત લીધી હતી. પૂ. મોરારિબાપુએ આશ્રમ પહોંચી શ્રી વિશ્વાનંદમયી માતાજી સાથે યજ્ઞ આહુતિ અર્પી હતી અને તેઓશ્રીને મૌન હોઈ અન્‍ય વાતચીત સિવાય આશ્રમ પરિવાર પ્રત્‍યે શુભ ભાવના દર્શાવી રાજીપો વ્‍યક્‍ત કરેલ.(મૂકેશ પંડિત)

(10:28 am IST)