Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

કોટડાસાંગાણીમાં મગફળીની બોરીઓ રોડ પર વેરાઇઃ

 કોટડાસાંગણી :બસ સ્ટેન્ડ પાસે માર્કેટિંગ યાર્ડ ખાતે લઇ જવાતી મગફળી ટેમ્પોમાંથી નીચે પડી જતા ખેડૂતને આર્થિક નુકશાની થવા પામ્યુ હતું. જ્યારે મગફળી ભરેલ બોરીઓ રોડ પર વેરણ થવા પામી હતી. ત્યારે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને મગફળીને વેરણ થનાર ખેડૂતને મહદઅંશે થયેલ આર્થીક નુકશાનની મનમા ચીંતા કર્યા બાદ ગુજરાતી પીકચર મોરતી વેરાણા ચોકમાની યાદ આવીને મગજમાં મગફળી વેરાઇ રોડમાં જેવો વિચાર કરી મો પર થોડુ સ્મિત કરી પસાર થતા જોવા મળ્યા હતા. (તસ્વીર : કલ્પેશ જાદવ)

(11:12 am IST)