Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

જામનગરના ધવલ અનિલકુમાર નંદા સોની ટીવી ઉપર થી પ્રસારિત થતી કૌન બનેગા કરોડપતિ સીરીયલની હોટ સીટ ઉપર સોમવારે ચમકશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩  હાલાર અને હાલારી ભાનુશાલી જ્ઞાતિ નું ગૌરવ હાલ અહમદાવાદ મૂળ જામનગર ધવલ અનિલકુમાર નંદા 

 સોની ટીવી ઉપર થી પ્રસારિત થતી કૌન બનેગા કરોડપતિ સીરીયલની હોટ સીટ ઉપર સોમવારે ચમકશે. 

      ધવલ અનિલકુમાર નંદાહાલ અહમદાવદ મા રેડિયન્ટ માઈન્ડ નામ ની પેઢી ચલવતા એન્ડ બાયો મેડિકલ engering નો અભ્યાંસ કરે છે.

(2:36 pm IST)