Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

દ્વારકા બીચ ખાતે સ્ટોલ

 સરકાર દ્વારા કોવિડ-૧૯ પરીસ્થીતી બાદ રાજયભરમાં સ્થાનીક પ્રવાસનની અપાર તકોને ધ્યાને રાખી દ્વારકા બીચ ખાતે નેસ્નલ સોલ્ટ સત્યાગ્રહ મ્યુજિયમ તથા શિવરાજપુર બિચ દ્વારકા ડાઇનોસર પાર્કના સ્ટોલનું રાખેલ જેના દ્વારા યાત્રીકોને માહીતી તથા જુદા જુદા ફરવા લાયક સ્થળો બાબત યોગ્ય માહીતી પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓને આપવામાં આવે છે. આવું ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવે છેજેના દ્વારા ગુજરાતમાં આવતા યાત્રીકોને કોય મુશ્કેલી ના પડે તેનુ ધ્યાન રાખવામાં આવે છે.

(9:58 am IST)