Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

પોરબંદર કાંઠે ર નંબરનું સિગ્નલ

દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે માછીમારોને તકેદારી રાખવા ચેતવણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૩ :.. બંદર કાંઠે ર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે માછીમારોને તકેદારી રાખવા ચેતવણી આપવામાં આવી છે.

સોમાલિયાથી અરબી સમુદ્ર દક્ષિણ - પશ્ચિમ દિશા તરફ ડીપ્રેશનથી ગતિ નામનું વાવાઝોડુ સક્રિય થયું હોય તે સામે તકેદરીના ભાગરૂપે હવામાન ખાતાની સુચનાથી બંદરકાંઠે ર નંબરનું સિગ્નલ ચઢાવી દેવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં મોંજાનું વધ્યુ છે.

(11:08 am IST)