Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

જામનગરના રોઝી બંદર પાસેથી ૧૦ કરોડના બે કિલો હિરોઈનનો જથ્થો ઝડ્પાયો :સર્ચ ઓપ્રેસન

ડ્રગ્સ કાંડમાં મળેલી માહિતીના આધારે ઓપરેશન : પકડાયેલા શખ્સે માહિતી આપી અને વધુ ડ્રગ્સ મળ્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૨   જામનગરના રોઝી બંદર પાસેથી ૧૦ કરોડના બે કિલો હિરોઈનના જથ્થા ઝ્ડ્પાતા ખળભળાટ મચી ગયો

જામનગર પાસેથી રૂપિયા 10 કરોડનુ ડ્રગ્સ ઝડપાયુ છે.

રોઝી બંદર પાસે ATS અને સ્થાનિક પોલીસનુ ઓપરેશન

2 કિલોથી વધુ હેરોઇનનો જથ્થો ઝડપાયો  હતો.

અગાઉના ડ્રગ્સ કાંડમાં મળેલી માહિતીના આધારે ઓપરેશન

પકડાયેલા શખ્સે માહિતી આપી અને વધુ ડ્રગ્સ મળ્યુ

ટુંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત  કરાશે.

જામનગર : બેડી નજીક દરિયા કાંઠેથી બે કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો એટીએસ અને જામનગર એસઓજીએ 

ઝડપી પાડયો છે. (તસવીર કિંજલ કારસરીયા જામનગર)

(4:42 pm IST)