Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ઓખાના ખારવા યુવાને મિલ્ટ્રીમેનની પરીક્ષા પાસ કરી

ઓખાઃ નાના પરિવારનો ૨૧ વર્ષનો રાહુલ જીતુભાઈ ચાવડા હાઈસ્કૂલમાં ધોરણ ૧૦નો અભ્યાસ પૂર્ણ કરી જાત મહેનતે જામનગરની સૈનિક સ્કૂલમાં મિલ્ટ્રીમેનની પરીક્ષા પાસ કરીને સમસ્ત ખારવા સમાજનું ગૌરવ વધાર્યુ છે. સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ પ્રમુખ ડો. પુષ્પાબેન સોમૈયા દ્વારા રાહુલ સાથે તેમના માતા-પિતાનું પણ શુભેચ્છા સન્માન રાખ્યુ હતું તે તસ્વીર (તસ્વીર-અહેવાલઃ ભરત બારાઈ-ઓખા)

(11:48 am IST)