Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ખંભાળિયા તાલુકાના સામોર ગામે એક મકાનનાં નણીયા ધરાશાયી

સામોરમાં દલિત વિસ્તારમાં રહેતા આલાભાઈ નાથાભાઈ વણકરના ઘરના અચાનક નણીયા તુટયા : ઘરના અચાનક નણીયા તુટી પડતાં આલાભાઈનો ચમત્કારી બચાવ :સામાન્ય ઇજાઓ :ગરીબ પરિવારનો આશરા તુટી પડતા ઘરવખરીને નુકસાન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સામોર ગામે એક મકાનનાં નણીયા ધરાશાઇ થયું છે, સામોર ગામે દલિત વિસ્તારમાં રહેતા આલાભાઈ નાથાભાઈ વણકરઘરના અચાનક નણીયા તુટયા હતા

ઘરના અચાનક નણીયા તુટી પડતાં આલાભાઈ નો ચમત્કારી બચાવ થયો સામાન્ય ઇજાઓ પહોંચી હતી
ગરીબ પરિવારનો આશરા તુટી પડતા ઘરવખરીને પણ નુકસાન થયું છે .

(8:43 pm IST)