Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

દેશનું અર્થતંત્ર સુધર્યાના પોકળ દાવાઃ અઢી દાયકામાં બેફામ ભાવ વધારો અને ચાર્જેબલ નિયમોથી આમ જનતાની બચતનો સફાયો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા)  પોરબંદર, તા., ૨૪: પ્રથમ ભારત-હિન્દુસ્તાનની આઝાદીનું રણશીંગુ ફુંકનાર બ્રિટીશ શાસનના સૈનીક બ્રાહ્મણ મંગલ પાંડેએ અંગ્રેજોની મેલીનીતી રાયફલમાં વપરાતા કાર્ટીસ ગૌ હત્યાનો મુદો બહાર લાવી હિન્દુસ્તાન ભારતના સ્વતંત્રતા સંગ્રામનું રણશી઼ગુ ફુંકયુ આ સમય ગાળા લાંબી સ્વતંત્રતાની લાંબી સંઘર્ષમય લડત આપવી પડી.

રાણી લક્ષ્મીબાઇ શિવાજી મહારાજ  નામી અનામી રાજવીઓ વૃધ્ધોથી લઇ યુવા અવસ્થા યુવક યુવતીઓ આઝાદી લડત સંગ્રામમાં જોડાયા. સ્વ.રવિન્દ્રનાથ ટાગોર ગુજરાતમાં લોકશાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીએ રાષ્ટ્ર જાગૃતી માટે શૌર્યગીતો લખ્યા અને  એક ચેતના પ્રગટાવી આઝાદી સંગ્રામમાં મહિલાઓ પણ મોખરે રહી શહદ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, બલવીર સુભાષચંદ્ર બોઝે જે ક્રાંતી લાવી હમસતા મુખે ફાંસીના માચડે ચડયા. સુભાષચંદ્ર પ્લેન અકસ્માતમાં માર્યા ગયા. આજ દીન સુધી સુભાષચંદ્ર બોઝના મૃત્યુ અંગે સરકાર હિન્દુસ્તાનના ભારતના નાગરીકો અવઢવમાં રહયા છે. તો બાબા જયગુરૂદેવનું નામ ગાજતુ હતું. તેઓશ્રીની વિચાર ધારા હિંસક હતી. તેમનું  સુત્ર હતુ તુમ મુજે ખુન દો મેં તુમ્હે આઝાદી દીલાઉગા તેઓશ્રીનો પ્રારંભ કોંગ્રેસમાં પ્રેરણા લઇ અલગ થવા એક સમયે તેઓ  સ્વ.પૂ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાથે કોંગ્રેસમાં પ્રમુખ પદ સુધી પહોંચેલ. પરંતુ તેઓશ્રીની વિચારધારા અલગ રહેતા કોંગ્રેસથી અલગ પડયા અને આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી સફળતા મેળવી. વિચાર ધારામાં  રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની અહિંસક હતા. નેનો વિજય થયો તેઓશ્રીના સમકાલીન પુર્વ સમયમાં સરફિરોજશાહ મહેતા જમશેદજી નવરોઝ, બાલ ગંગાધર લોકમાન્ય તિલક, શ્યામ પ્રસાદ મુખરજી, શ્યામજી વર્મા, સરોજીની નાયડુ, લેડી કામા, વિજયા લક્ષ્મી પંડીત, મોતીલાલ નહેરૂ, પંડીત જવાહર નહેરૂ, સરદાર વલ્લભભાઇ પટેલ વિગેરે રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીએ તેઓશ્રીની વિચારધારા અહિંસક લડત ઉપવાસનું  ધરણા શસ્ત્ર અંગ્રેજી સલ્લત જાતને મુશ્કેલી ઉભી કરી મજબુર બનાવી ક્રાંતીવાર નામી અનામી દેશભકતોએ અહિંસક લડત આપી. લાઠીના માર ખાધા, ગોળીએ વિંધાણા, કેટલાક પર ઘોડા દોડાવી અંગ્રેજ સરકારે ક્રુરતા બતાવી એ જુવાળ અનરો હતો.

આ લડતમાં નથુરામ ગોડસે જોડાયેલ. તેની વિચારધારા હિન્દુ રાષ્ટ્રની હતી. કોઇ પણ સંજોગોમાં હિન્દુસ્તાન ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવુ મુશ્કેલ હતુ અને કઠીન હતું. આજ આ સમસ્યા રહી છે. રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની ત્રણ ગોળી મારી હત્યા કરી મુસ્લીમોની વસ્તી પણ વધુ જયારે અન્યધર્મી ક્રિશ્ચન, પારસી, યહુદી, પંજાબી, શીખ, બૌધ્ધ-જૈન, વૈષ્ણવ લગભગ વિશ્વના ધર્મના નાગરીકો વસવાટ તેઓ હિન્દુસ્તાની તરીકે ગૌરવ અનુભવે છે. આજ પણ ભારત પાસે ીહન્દુસ્તાન એવો વિશ્વમાં દેશ મોખરે રહયો છે કે દરેક જ્ઞાતિ કોમ અને ધર્મને સમાવે છે. તમામ એક સરખો હિન્દુસ્તાન ભારતના નાગરીકોને એક સરખા બંધારણનો અધિકાર આવેલ છે.

છેલ્લા ૨૨ બાવીસ વરસમાં ભારત દેશ યાને હિન્દુસ્તાનનું સુકાન કોના હાથમાં છે તે સમજવુ કઠીન છે છતા ઠંડે કલેજે વિચારીને તો વર્તમાન સમયમાં એવો કોઈપણ નેતા કે સુકાની રહેલ નથી કે ભારતની પ્રજાને સાચી લોકશાહીનું દર્શન કરાવી શકે. ભ્રષ્ટાચારથી દેશ ખદબદે છે. ભાજપ સરકારે વિશ્વની મોટામાં મોટી લોકશાહી દેશની પ્રતિષ્ઠા ભલે વિદેશમાં ઉજાગર શાસનથી કરેલ પરંતુ આદ્ય કવિ સ્વ. દલપતરામ કવિની કવિતા શરણાઈવાળા છે પોલુ સૌ વગાડી શકે પણ સાંબેલુ કોણ વગાડે ? ખરેખર ભારત હિન્દુસ્તાનનું કોના હાથમાં છે કે કોણ સુકાની છે ? જવાનો પણ નથી માત્ર વડાપ્રધાન, રાષ્ટ્રપતિ તો મ્હોરૂ છે. રા્ય સરકારોની પણ સ્થિતિ કાંઈ સારી ન ગણી શકાય. આવા તત્વોના જ હાથમાં દેશનું સુકાન છે તેવુ કહેવાય છે.

રાજકીય પગપેસારો દબાણ આજદિન ન્યાય અદાલતની માર્ગરેખા હુકમોની અસર ધાક જોવા મળતી પરંતુ દિનપ્રતિદિન તે ઘટતી જાય છે કેટલાક હિસ્સામાં અવગણના પણ કરાય છે. ન્યાય અદાલતના હુકમ ધ્યાને લેવાતા નથી. તટસ્થ રીતે પ્રમાણિકપણે તટસ્થ સર્વે થાય તો બંધારણ પ્રમાણેની સરકારનો વહેવાર સ્વતંત્ર તટસ્થ ચાલતો નથી. કપાળ કાળી ટીલી જવો છે. કેટલાક દાગી મંત્રીઓ પણ સરકારમાં સામેલ છે. શાક બકાલુ વહેચનાર કે ચાની કીટલી ધરાવનાર બાકાત નથી.  આશ્ચર્ય છે વિશ્વની મોટામાં મોટી લોકશાહી હિન્દુસ્તાન ભારત પર શાસન કોનું છે? ચુંટણી ભંડોળ કોણ પુરૂ પાડે છે. ક્રાઇમ પણ ઘટયુ નથી વધતુ જાય છે. બળાત્કાર બનાવો, સગીરા પરના બળાત્કારના બનાવો વિશ્વની મોટામાં મોટી લોકશાહીના ભાલ પ્રદેશમાં કાળી ટીલી સમાન છે. સરકાર ભાવ અંકુશ રાખવામાં નિષ્ફળ પુરવાર થયેલ છે. ભ્રષ્ટાચાર દેશ દ્રોહી પ્રવૃતી કરનાર ડ્રગ્સ માફીયા માટે આશીર્વાદનું છત્ર ? રહેમ દિલ? તે પ્રશ્નો ચર્ચીત છે. એક જાણકારના જણાવ્યા અનુસાર ચાર પાંચ કન્સાઇન્ટમેન્ટ નીકળી જાય પછી એકાદ બતાવાય પરંતુ તેની તપાસ કઇ તપાસ સમજવી અત્યાર સુધી કોઇને આકરી સજા થઇ છે?  દેશભકતો ડેન્જર ચાર્લી , રોબર્ટ રોઝીના મત પ્રમાણે દેશનુ ભાવી દીન પ્રતિદીન રૃંધાતુ જાય છે. ગદાર દેશદ્રોહી તત્વો ડ્રગ્સ માફીયાઓનું અપરોક્ષ પ્રભાવીત થતું જાય છે.

(12:54 pm IST)