Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

વાંકાનેરના મામલતદાર અને નાયબ મામલતદારને કોરોના

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૪ :.. વાંકાનેરના મામલતદાર કુમાર એસ. આર. કેલૈયા અને નાયબ મામલતદાર બી. એસ. પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા બન્ને હોમ આઇસોલેશન થયા છે.

બન્ને મુખ્ય અધિકારીના રિપોર્ટ પોઝીટીવ આવતા વાંકાનેર મામલતદાર કચેરીમાં અરજદારો હેરાન થઇ રહ્યા છે.

(1:36 pm IST)