Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

સાવરકુંડલા તાલુકામાં ર દિવસમાં કોરોનાનાં ૪૦ કેસ આવતા ચિંતા

જો કે તમામ હોમ આઇસોલેશનમાં હોવાથી રાહત

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ર૪ :.. સાવરકુંડલા પંથકમાં અન્ય તાલુકાની દ્રષ્ટીએ કોરોનાનાં પોઝીટીવ કેસો ગણ્યા -ગાઠયા જ આવતા હતાં. પરંતુ ગત શુક્રવાર અને શનિવારના લેવાયેલા સેમ્પલોનાં રવિવારે રીપોર્ટ આવતા અધધ કહી શકાય તેટલા એક સાથે ચાલીસ કેસો પોઝીટીવ આવ્યા છે.

આ કેસોમાં સાવરકુંડલા શહેરના અલગ-અલગ વિસ્તારો ઉપરાંત વંડા-ફાયરીયા વગેરે ગ્રામ્ય વિસ્તારનાં કેસોનો સમાવેશ થાય છે. બ્લોક હેલ્થ ઓફીસર ડો. મીનાએ જણાવ્યું કે તમામ કેસો હોમ આઇસોલેશન

(1:36 pm IST)