Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

જામનગર પાસે બસ અને બાઇક વચ્ચે અકસ્માત : મોત

જામનગર : જામનગર-ખંભાળીયા હાઇ-વે પર ગઈકાલે રાત્રે એસ.ટી.બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવારનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જામનગર થી ખંભાળીયા તરફ જતી GJ-18-Z- 2560 નંબરની એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જે ઉપરોકત તસવીરમાં નજરે પડે છે (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:39 am IST)