Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

પડધરી તાલુકા ભાજપ દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખરજીને પુષ્પાંજલી અર્પણ

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ર૩ :.. પડધરી તાલુકા ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન દિવસ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

જેમાં પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તરશીભાઇ તાલપરા, તાલુકા ભાજપ પ્રમુખ  પ્રવિણભાઇ હેરમા, મહામંત્રી છગનભાઇ વાંસજાળીયા અને મુકેશભાઇ તળપદા જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સદસ્ય મનોજભાઇ પેઢડીયા, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ હઠુભા જાડેજા પડધરી તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજૂભાઇ બાંભવા, કારોબારી અધ્યક્ષ મહેશભાઇ અકબરી, તાલુકા પંચાયત સદસ્ય ભયલુભા જાડેજા,  મુકેશભાઇ મુંગલપરા, જગદીશભાઇ મુછળીયા, પદુભાઇ સાતા, તાલુકા ભાજપના હોદેદારો મોરચા સેલના હોદેદારો અને ભાજપ કાર્યકરો યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.

(1:12 pm IST)