Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો.

ખંભાળિયા અને ભાણવડના ગુંદા, ભાણવરી, મોટી ખોખરી, જેપી દેવરિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ: ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોના નદી નાળા છલકાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે, ખંભાળિયા અને ભાણવડ તાલુકાના ગુંદા, ભાણવરી, મોટી ખોખરી, જેપી દેવરિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે,. ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોના નદી નાળા છલકાયા છે

(12:20 am IST)