Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ખંભાળીયાનાં દેવરીયા અને આંબરડીમા અઢી ઇંચ વરસાદ

(કૌશલ સવાણી દ્વારા) ખંભાળીયા તા.૨૩ દેવભુમી દ્વારકા જીલ્લાની ખંભાળીયા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડયો છે.  જેમાં ખંભાળીયાના દેવરીયા તથા આંબરડી ગામમાં અઢી ઇંચ જેટલો વરસાદ  પડતા નદી નાળામાં  પુર આવ્‍યુ હતુ અને  અનેક વિસ્‍તારો પાણી પાણી થઇ ગયા છે.

(12:59 pm IST)