Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

બાબરાના ચમારડીની જુથ સેવા સહકારી મંડળીના તમામ ડીરેકટર બીન હરીફ ચુંટાયા

તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયાની જેહમત રંગ લાવી

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા.ર૩: બાબરા તાલુકાના ચમારડી ગામની જુથ સેવા સહકારી મંડળીની ચૂંટણી જાહેર થતા સમસ્ત ગ્રાજનો અને તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયાની જહેમતથી ચમારડી ગામની જુથ સેવા હસકારી મંડળીના જાદવભાઇ વસ્તરપરા સહીત પંદર ડિરેકટરન બીનહરીફ થયા હતા તમામ ડીરેકટરોને દીલીપભાઇ સંઘાણી સાંસદ નારણભાઇ કાછડીયા પૂર્વ કેબીનેટ મંત્રી બાવકુભાઇ ઉધાડ જીલ્લા સહિત આગેવાનોએ અભિનંદન આપ્યા હતા.

(1:38 pm IST)