Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

લોધીકા પોલીસ સ્ટેશનના પાળ ગામે આવેલ જય લીરબાઇ પેટ્રોલપંપમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલી કુલ પાંચ આરોપીઓને પકડી પાડતી લૉકલ ક્રાઇમબ્રાન્ચે રાજકોટ રૂરલ

રાજકોટ : ગઇ તા.૧૩/૦૩/૨૦૨૨ ના રોજ લોધીકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી હિમાંશુભાઇ અશોકભાઇ કારેલીયા (રહે. પાળ ગામ તા. લોધીકા)એ પોતાની ફરીયાદ જાહેર કરેલ તા.૧૩/૦૩/ ૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે આશરે ત્રણેક વાગ્યે ફરીયાદી પાળ ગામે આવેલ જય લીરબાઇ નોકરી કરતા હોય અને રાત્રીના સમયે પેટ્રોલપંપની ઓફીસમાં હાજર હોય આ વખતે ચાર અજાણ્યા શખ્શો પેટ્રોલપંપમાં દીવાલ ઠેકીને આવી ફરીયાદીને લાકડાના ધોકાથી માર મારી ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી ઓફીસમાં રાખેલ કબાટની તીજોરી તોડી તેમાં રાખેલ પેટ્રોલ ડીઝલના રૂ. ૧,૨૯,૬૦૦ની લૂંટ ચલાવી નાશી ગયેલ હોય સદરહું ગુન્હો વણ શોધાયેલ હોય ઉપરોકત ગુન્હા સબંધે રાજકોટ રેન્જ આઇ.જી.પી.સંદીપસીંઘ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસીંહ રાઠૌરનાઓએ વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢી આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેકટર વી.વી.ઓડેદરા તથા પો.સ.ઇ એસ.જે.રાણાનાઓને સુચના કરતા તેઓના સીધા માર્ગદર્શન મુજબ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ટીમ આરોપીઓને પકડી પાડવા માટે પ્રયત્નશીલ હતી

 .સી.ટી.વી. કુટેઝ તથા ટેકનીકલ શોષ તથા હ્યુમન શોધ દ્વારા તપાસ ચાલુ હતી તે દરમ્યાન પો.ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સ.ઇ. એસ.જે. રાણા તથા પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મુકેશ ઘેરૂભાઇ ગણાવા રહે. પારડી વાળાએ પેટ્રોલપંપમાં થયેલ લૂંટને અંજામ આપેલ છે. અને હાલ તેના સાગરીતો સાથે તેના રહેણાક વીસ્તાર પારડી પાસે કલ્પવન વીસ્તાર વૃજ વીહાર એપાર્ટ મેન્ટની સામે સન ફલેમ ઇન્ટર નેશ્નલ સકુલની બાજુમાં ઝુપડામાં હાજર છે. જેથી તુર્તજ એલ.સી.બી.ના સ્ટાફ સાથે વર્ક આઉટ કરી હકીકત વાળી જગ્યાએ જઇ આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે. આરોપીઓની યુકતિ પ્રયુકતિથી પુછપરછ કરતા ઉપરોકત ગુન્હાને અંજામ આપેલ હોવાની કબુલાત કરેલ છે. જેથી પાંચેય આરોપીઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.

  પકડાયેલ આરોપી નું નામ (૧) મુકેશભાઇ ઘેરૂભાઇ ગણાવા રહે. હાલ પારડી પાસે કલ્પવન વીસ્તાર વૃજ વીહાર એપાર્ટ મેન્ટની સામે સન ફલેમ ઇન્ટર નેશ્નલ સકુલની બાજુમાં ઝુપડામાં મુળ રહે. ગોપાલપુરા તડવી ફળીયુ તા. જાંબવા જી.જાંબવા (એમ.પી.) (૨) નરેશ ઉર્ફે મડીયા નવસીંગ પલાસ રહે.સરસોડા તા.ગરબાડા જી.દાહોદ (૩) નરેશ રમેશભાઇ પલાસ રહે. હાલ હરીપર તા. ટંકારા જી.મોરબી મુળ રહે. સામલાપુર માલ ફળીયુ તા. બરજે જી. ભાવરા (મધ્યપ્રદેશ) (૪) મોજી પ્રતાપભાઇ ભુરીયા રહે. હરીપર તા. ટંકારા જી.મોરબી રહે. નવાનગર હોળી ફરીયુ તા. ધાનપુર જી. દાહોદ (૫) વિનોદ ઉર્ફે વીનું ગલીયાભાઇ પલાસ જાતે .આદીવાસી ઉ.વ.૨૭ ધંધો .ખેતીકામ રહે.આમલીખજુરીયા ચીમોડા ફળીયુ તા. ગરબાડા જી. દાહોદ

કબજે કરેલ મુદામાલ (૧) રોકડા રૂપિયા – ૨૪૦૦૮ (ર) મોબાઇલ ફોન નંગ- ૬ કી.રૂ. ૧૬૦૦૦/ મળી કુલ રૂપિયા ૧૮,૪૦૦/- નો મુદામાલ તપાસ અર્થે કબજે કરેલ છે. એમ.ઓ. આ કામે પકડાયેલ આરોપીઓ પૈકી નં.(૧) મુકેશભાઇ ઘેરૂભાઇ ગણાવા વાળો પેવર બ્લોકના કોન્ટ્રાકટર જીતુભા નીચે કામ કરતો હોય અને તેની મજૂરીના બે માસથી રૂપિયા બાકી હોય અને કોન્ટ્રાટકર જીતુભા પોતે. જય લીરબાઇ પેટ્રોલ પંપ ના માલીક ભીમભાઇ કેશવાલા પાસેથી કોન્ટ્રાકટ રાખતા હોય અને મુકેશભાઇ ઘેરૂભાઇ ગણાવા અવાર નવાર ફરીયાદીના જ્ય લીરબાઇ પેટ્રોલપંપે અવાર નવાર હીસાબ તથા ઉપાડ લેવા જતો હોય અને તેને ખબર હોય કે પેટ્રોલપંપનો હીસાબ તેની ઓફીસના કબાટની તીજોરીમાં રાખતા હોય જેથી તેના સાગરીતોને બોલાવી આગળના દીવશે જગ્યાની રેકી કરી બીજા દીવશે રાત્રીના સમયે પેટ્રોલ પંપ ની દીવાલ કૂદીને નરેશ ઉર્ફે મડીયા નવસીંગ પલાસ તથા નરેશ રમેશભાઇ પલાસ તથા મૌજી પ્રતાપભાઇ ભુરીયા તથા વિનોદ ઉર્ફે વીનુ ગલીયાભાઇ પલાસ જઇ પેટ્રોલપંપની ઓફીસમાં હાજર ફરીયાદીને લાકડાના ધોકા વડે માર મારી મારી નાખવાની ધમકી આપી ઓફીસમાં રહેલ કબાટની તીજોરી તોડી તેમાં રહેલ પેટ્રોલ ડીજલના રૂપિયાની લંટ ચલાવી નાશી ગયેલ હોય - પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી નરેશ રમેશભાઇ પલાસ વાળો ગુજરાતના અલગ અલગ પાંચ ગુન્હાઓમાં નાસતો ફરતો હતો તેમજ નરેશ ઉર્ફે મડીયો નવસીંગ પલાસ ગુજરાતના અલગ અલગ બે ગુન્હામાં નાસતો ફરતો હતો તેઓની વીરૂધ્ધ રજી. થયેલ ગુન્હાની વીગત તેમજ આરોપીઓનો ગુન્હાહીત ઇતીહાસ - આરોપી નરેશ ઉર્ફે મડીયો નવલસીંગ પલાસ રહે. છરછોડા ગામ ગરબાડા જી. દાહોદ (૧) વડોદરા ગ્રામ્ય કરજણ પો.સ્ટે. ૦૦૭૫/૨૦૧૫ આઈ.પી.સી. કલમ ૩૮૦, ૪૫૭, ૧૧૪ (ર) વડોદરા ગ્રામ્ય ડભોઈ પો.સ્ટે. ૦૦૬૧/૨૦૧૫ આઈ.પી.સી. કલમ ૩૮૦, ૪૫૪, (૩) વડોદરા ગ્રામ્ય ડભોઈ પો.સ્ટે. ૦૦૬૮/૨૦૧૫ આર્મ્સએક્ટ ૨૫(૧-બી)(એ), આઈ.પી.સી. કલમ ૪૨૭, ૧૧૪ (૪) દાહોદ જીલ્લા ધાનપુરપો.સ્ટે. ૧૧૮૨૧૦૧૪૨૦૦૧૮૩/૨૦૨૦ આર્મ્સ એક્ટ ૨૫૧-બી)(એ), આઈ.પી.સી. કલમ ૩૯૫, ૩૯૭, ૧૩૫ વી. (૫) દાહોદ જીલ્લા ધાનપુર પો.સ્ટે. ૧૧૮૨૧૦૧૪૨૦૦૧૮૮/૨૦૨૦ આઈ.પી.સી. કલમ ૩૯૪, ૧૧૪, ૧૩૫, ૪૫૮ (૬) દાહોદ જીલ્લા ધાનપુરપો.સ્ટે. ૧૧૮૨૧૦૧૪૨૦૦૨૬૭/૨૦૨૦ આઈ.પી.સી. કલમ ૩૯૫, ૩૯૭, (૭) કરજણ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૫૭/૨૦૧૯ આઇ.પી.સી.ક.૪૫૭, ૩૮૦, ૨૦૧ (૮) કરજણ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨/૨૦૨૦ આઇ.પી.સી.ક. ૪૫૭, ૩૮૦, ૧૧૪ - આરોપી નરેશ રમેશભાઈ પલાસ રહે.ખજુરી ગરબાડા જી. દાહોદ હાલ સામલાકુંડ મધ્યપ્રદેશ (૧) પંચમહાલ દામાવાવ પો.સ્ટે. ૧૧૨૦૭૦૭૭૨૦૦૩૭૪/૨૦૨૦ આર્મ્સ એકટ ૨૫(૧-બી)(એ), આઈ.પી.સી. કલમ ૩૯૫, ૧૩૫ (૨) દાહોદ જીલ્લા સંજેલી પો.સ્ટે. ૧૧૮૨૧૦૦૨૨૧૦૦૧૯/૨૦૨૧ આઈ.પી.સી. કલમ ૧૨૦બી, ૩૮૦, ૩૯૫, ૪૫૭, (૩) કરજણ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨૫/૨૦૧૮ આઇ.પી.સી.ક.૪૫૭, ૩૮૦, ૧૧૪ (૪) કરજણ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૫૭/૨૦૧૯ આઇ.પી.સી.ક.૪૫૭, ૩૮૦, ૨૦૧ (૫) કરજણ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨/૨૦૨૦ આઇ.પી.સી.ક.૪૫૭, ૩૮૦, ૧૧૪ (૬) સંજેલી પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૯/૨૦૨૧ આઇ.પી.સી.ક.૪૫૭, ૩૮૦

(૧) પંચમહાલ દામાવાવ પો.સ્ટે. ૧૧૨૦૭૦૭૭૨૦૦૩૭૪/૨૦૨૦ આર્મ્સ એકટ ૨૫(૧-બી)(એ), આઈ.પી.સી. કલમ ૩૯૫, ૧૩૫ (૨) દાહોદ જીલ્લા સંજેલી પો.સ્ટે. ૧૧૮૨૧૦૦૨૧૦૦૧૯/૨૦૨૧ આઈ.પી.સી. કલમ ૧૨૦બી, ૩૮૦, ૩૯૫, ૪૫૭, (૩) કરજણ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨૫/૨૦૧૮ આઇ.પી.સી.ક.૪૫૭, ૩૮૦, ૧૧૪ (૪) કરજણ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૫૭/૨૦૧૯ આઇ.પી.સી.ક.૪૫૭, ૩૮૦, ૨૦૧ (૫) કરજણ પો,સ્ટે, ગુ.ર.નં. ૧૧૨/૨૦૨૦ આઇ.પી.સી.ક.૪૫૭, ૩૮૦, ૧૧૪ (૬) સંજેલી પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૯/૨૦૨૧ આઇ.પી.સી.૭.૪૫૭, ૩૮૦ - આરોપી મોજી પ્રતાપભાઈ ભુરીયા રહે. નવા નગર ધાનપુર જી, દાહોદ (૧) પંચમહાલ દામાવાવપો.સ્ટે. ૧૧૨૦૭૦૭૭૨૦૦૩૭૪/૨૦૨૦ આર્મ્સ એકટ ૨૫(૧-બી)(એ), આઈ.પી.સી. કલમ ૩૯૫, ૧૩૫ (૨) દાહોદ જીલ્લા ધાનપુર પો.સ્ટે. ૧૧૮૨૧૦૧૪૨૧૦૪૨૮/૨૦૧ આઈ.પી.સી. કલમ ૧૮૮ > આરોપી વિનોદ ઉ વિન ગલીયાભાઈ પલાસ રહે.ખજરીયા સિમોડા ગરબાડા જી. દાહોદ (૧) દાહોદ જીલ્લા કતવારા પો.સ્ટે. ૧૧૮૨૧૦૨૫૨૧૦૫૨૪/૨૦૨૧ આઈ.પી.સી. કલમ ૩૯૪, ૪૪૭, ૧૧૪ - કામગીરી કરનાર ટીમ આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો. સબ ઇન્સ. એસ.જે.રાણા એ.એસ.આઇ. મહેશભાઇ જાની, અમીતસિંહ જાડેજા પો.હેઙકોન્સ. મહીપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, શકતિસિંહ જાડેજા, નિલેષભાઇ ડાંગર, બાલકૃષ્ણ ત્રિવેદી, રૂપકભાઇ બોહરા, પ્રણયભાઇ સાવરીયા, તથા પો.કોન્સ પ્રહલાદસીંહ રાઠોડ, રહીમભાઇ દલ, દીવ્યેશભાઇ સુવા, ભાવેશભાઇ મકવાણા, મેહુલભાઇ સોનરાજ, ઘનશ્યામસીંહ જાડેજા, કૌશિકભાઇ જોષી, નૈમિષભાઇ મહેતા, તથા ડ્રા. એ.એસ.આઇ. અમુભાઇ વીરડા, ડ્રા.હેઙકોન્સ. નરેન્દ્રભાઇ દવે, ડ્રા.પો.કોન્સ. સાહીલભાઇ ખોખર વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

 

(12:04 am IST)