Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

અમરેલી જીલ્લાના ધાતરવડી અને શેત્રુંજી નદીમાં ચોમાસાનું પ્રથમ પુર

આજે સવારે અમરેલી જીલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ધાતરવડી અને શેત્રુંજી નદીમાં ચોમાસાનુ પહેલુ પુર આવ્યું છે જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:43 am IST)