Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાસ પલટો : ભાણવડ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો

ભારે બફારા વચ્ચે વરસાદી વાતાવરણ બન્યું: લોકોને ગરમીમાંથી આશિક રાહત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણ બદલાયું છે,  ભારે બફારા વચ્ચે વરસાદી વાતાવરણ બન્યું

છે, જિલ્લાના ભાણવડ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન  થયું હહે પંથકમાં વરસાદ વરસ્તાં લોકોને ગરમીમાંથી આશિક રાહત મળી છે,  શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદથી ઠંડક પ્રસરી છે 

(6:19 pm IST)