Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

જામનગરના મતવા, બજરંગપુર, વરણા સહિતના ગામોમાં કાચા- પાકા બાંધકામમાં ભારે નુકસાની: મજુરના ધરોના પતરા ઉડી ગયા

બપોર બાદ ગ્રામ્ય પંથકમાં તોફાની પવન સાથે ભારે વરસાદ

જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકના શુક્રવારે બપોર બાદ પવન સાથે ભારે વરસાદને પગલે મતવા, બજરંગપુર, વરણા સહિતના ગામોમાં કાચા-પાકા બાંધકામમાં ભારે નુકસાની થઈ હતી. જોરદાર પવનથી વાડી વિસ્તારમાં મજુરના ધરોના પતરા ઉડી ગયા હતા અને કેટલાક ઘરો પણ ક્ષતિગ્રસ્ત થયા હતા.)તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(7:04 pm IST)