Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ગારિયાધારના ઠાસા ગામે એક કલાકમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ.:વરસાદના કારણે સીમના પાણી ગામમાં ઘૂસીને શેત્રુંજી પહોંચ્યા

વાડી વિસ્તારમાં પાણીની આવક ભારે જોરમાં હોવાથી મોટા નદીના વહેણની માફક ખાસા ગામમાં દ્રશ્યો જોવા મળ્યા

 ગારિયાધાર પંથકમાં એકાએક આવી પડેલા વરસાદમાં ગારિયાધારના ખાસા મુકામે વાડી વિસ્તાર અને સીમમાં સુપડા થી ધારે એક કલાકમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ એકાએક વરસી પડતા ઠાસા ગામ માં પાણી ઘૂસ્યા હતા વાડી વિસ્તારમાં પાણીની આવક ભારે જોર માં હોવાથી મોટા નદીના વહેણની માફક ખાસા ગામમાં દ્રશ્યો જોવા મળ્યા હતા.

(7:51 pm IST)