Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

પોરબંદરમાં બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં સવા ઇંચ : રાણાવાવમાં પોણો ઇંચ અને કુતિયાણામાં અડધો ઇંચ વરસાદ

પોરબંદર : શહેરમાં આજે બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 28 મી,મી, રાણાવાવમાં 20 મી,મી, તથા કુતિયાણામાં 11 મી,મી,વરસાદ નોંધાયો છે, પોરબંદરમાં સાંજે છતાં પડી રહેલ છે અસહ્ય બફારો છે

(8:23 pm IST)