Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

મોરબીના નીચી માંડલ ગામ નજીકથી દારૂની ૩ બોટલ સાથે એક ઝડપાયો.

મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીકથી પોલીસે એક શખ્શને ઝડપી લઈને દારૂની ૦૩ બોટલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નીચી માંડલ ગામ નજીકથી પોલીસે આરોપી પ્રવીણ વાલજી સોલંકી (ઉ.વ.૨૯) (રહે રાતાભેર તા. હળવદવાળા) ને ઝડપી લીધો હતો જે આરોપી પાસેથી ઈંગ્લીશ દારૂની વોડકા બોટલ નંગ ૦૩ કીમત રૂ ૯૦૦ નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે.

(10:02 pm IST)