Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

જામનગરના ધ્રોલના લતીપરમા સાંબેલાધાર મેધ મહેર : ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો : લતીપર ગામનો વોંકળો બન્યો ગાડોતુર

જામનગરના ધ્રોલ પંથકના  લતીપરમા સાંબેલાધાર વરસાદ વરસ્યો છે, 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે લતીપુર ગામનો વોંકળો ગાડોતુર બન્યો છે 

(6:41 pm IST)