Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

રાજકોટ જીલ્લામાં સર્વત્ર હેત વરસાવતા મેઘરાજાઃ રાજકોટમાં ૪, ગોડલમાં ૬ ઇંચ

રાજકોટ તા.ર૪ : સવારથી રાજકોટ જીલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે સાંજે ૭ વાગ્યા સુધીમાં ૪ થી ૬ ઇંચ વરસાદ નોîધાયો હતો રાજકોટ શહેરમાં સાંજે ૭ વાગ્યા સુધીમાં કુલ ૩|| થી ૪ ઇંચ વરસાદ નોîધાયેલ જયારે ગોડલમાં પણ સાંજે ૭ વાગ્યા સુધીમાં ૬ ઇંચ વરસાદ થયેલ આ સિવાય ઉપલેટા, જામકંડોરણા, ધોરાજી, લોધીકામાં સાંજે ૭ સુધીમાં ૦ા થી ૧ ઇંચ વરસાદ થયેલ.

(7:07 pm IST)