Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ગામોમાં સાર્વત્રિક મેઘમહેર:મુળીલા, નપાણીયા ખીજડીયા, બાલંભડી, ફગાસ સહિતના ગામોમાં ભારે વરસાદ :ગ્રામીણ વિસ્તારોમાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો : કેટલાક ચેકડેમોમાં પાણીની આવક શરુ

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ગામોમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે, તાલુકાના મુળીલા, નપાણીયા ખીજડીયા, બાલંભડી, ફગાસ સહિતના ગામોમાં વરસાદ તો અંદાજે ગ્રામીણ વિસ્તારોમાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયાનું અનુમાન સાથે કેટલાક ચેકડેમોમાં પાણીની આવક શરુ થઇછે

(8:00 pm IST)