Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

જૂનાગઢમાં ઝુપડપટ્ટી પ્રશ્ને સત્યાગ્રહ

જૂનાગઢઃ જૂનાગઢ મહાનગર પાલિકા વહીવટી તંત્ર સામે ઝુપડપટ્ટી રેગ્યુલાઇઝ માટે આંદોલન કરતા પૂર્વ મેયર શ્રી લાખાભાઇ પરમાર દ્વારા ચાલતા આંદોલનમાં વિવિધ વિસ્તારોના આગેવાનોએ છાવણીની મુલકાત લઇ પોતાનો ટેકો આપેલો તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(10:53 am IST)