Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ખંભાળિયા તાલુકામાં સવારથી સાર્વત્રિક વરસાદ

મગફળી અને કપાસ સહિતના પાક માટે કાચા સોના સમાન

દ્વારકાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે. ખંભાળિયા તાલુકામાં સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હાલ પડી રહેલો વરસાદ મગફળી અને કપાસ સહિતના પાક માટે કાચા સોના સમાન સાબિત થઈ રહ્યો

(11:16 am IST)