Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ધ્રોલનો ઉંડ-૨ ડેમ ઓવરફલો

જામનગર : ધ્રોલ જોડીયા પંથકમાં  આવેલ ઉંડ-ડેમ ભરાઇ ગયો છે જેને લઇને વોટર લેવલ મેઇન્ટેન કરવા ડેમના ત્રણ પાટીયા ખોલયા હતા. જેનો આહલાદાક નઝારો જોવા મળ્યો હતો. (અહેવાલ :મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા)

(1:43 pm IST)