Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

બામણાશાઘેડમાં ર થી અઢી ઇંચ વરસાદઃ ભારે નુકશાન

રાજકોટ તા. ર૪ : કેશોદ તાલુકાના બામણાશાઘેડના 'અકિલા' ફેસબુક લાઇવના શ્રોત આહિર મશરી કરાંગીયાએ જણાવ્યું હતુ કે, કાલે બામણાશાઘેડ પંથકમાં  રથી અઢી ઇંચ વરસાદ પડયો હતો. આ વરસાદના કારણે પાકને ભારે નુકશાન થયું છે અને નદી-નાળા છલકાય ગયા છે. તેમજ નદીના પાણી પાક ઉપર ફરીવળ્યા છે.

(3:58 pm IST)